preme pragtyã re ♥

by Ekantikam

Bapa looks at me with amidrashti & says, “kirtan ga”

i lovingly sing eye to eye to my Harivar:

પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ,
અધર્મ અંધારું ટાળિયું..

કામ, ક્રોધ ને લોભ જે ચોર તે,
ડરી ભાગ્યા રે રહેવા ઠોર ન ક્યાંય..
અધર્મ અંધારું ટાળિયું..

કરી કરુણા રે સ્વામી સહજાનંદ
પધાર્યા અખંડ સુખ આપવા..

જેનો મહિમા અનંત અપાર છે,
ભક્તવત્સલ મહારાજ આજ પ્રીતે વર્સે, પ્રમુખ સ્વામી મહારાજમાં

મારા લાડ સર્વે યોગી પૂરા કરે
યોગીના સંકલ્પે પ્રમુખ સ્વામી મહારાજ, પ્રીતે આજ મુને સાધુ કરે

અણિશુદ્ધ, નિર્દોષ, એવા મારા સ્વામી,
મૌજનું મૂલ કેદિ નવ હોય રે, મુજ પર મૌજ દૃષ્ટિ, બાપા કરે

Advertisements